પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વધુ 10 વેટલેન્ડ્સને રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત કર્યા પર ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"દરેક પર્યાવરણ પ્રેમી ખુશી અનુભવશે કે ભારતમાં 10 વધુ વેટલેન્ડ્સને રામસર સાઇટ્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગયા મહિને, 5 સાઇટ્સે સમાન માન્યતા પ્રાપ્ત કરી છે. આ આપણા કુદરતી વાતાવરણને સુરક્ષિત રાખવાની આપણી પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવશે."
Every environment lover will feel happy that 10 more wetlands in India have been designated as Ramsar sites. Last month, 5 sites achieved the same recognition. This will deepen our commitment to protect our natural surroundings. pic.twitter.com/vf7AKeXT2z
— Narendra Modi (@narendramodi) August 3, 2022