પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ નિમિત્તે ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ધરતી માતાના આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ નિમિત્તે, આપણે સૌ આ ગ્રહ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, જે સૌની સંભાળ લે છે અને સહાનુભૂતિ રાખે છે. ચાલો સૌ સાથે મળીને, આપણા આ ગ્રહને સ્વચ્છ, સ્વસ્થ અને વધુ સમૃદ્ધ બનાવીએ. કોવિડ-19ને હરાવવા માટે અગ્ર હરોળમાં રહીને લડી રહેતા તમામ યોદ્ધાઓને અભિનંદન.”
On International Day of Mother Earth, we all express gratitude to our planet for the abundance of care & compassion. Let us pledge to work towards a cleaner, healthier & more prosperous planet.
— Narendra Modi (@narendramodi) April 22, 2020
A shout out to all those working at the forefront to defeat COVID-19. #EarthDay2020