પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G-20 પ્રેસિડન્સીને સમર્થન આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
Thank you, my dear friend @EmmanuelMacron! I look forward to consulting you closely during India's G20 Presidency, as we work to focus the world's attention on the issues that affect humanity as a whole. https://t.co/nolvLwuYln
— Narendra Modi (@narendramodi) December 4, 2022
જાપાનના પ્રધાનમંત્રી, ફ્યુમિયો કિશિદાના અભિનંદનના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટ્વીટ કર્યું;
Your solidarity is vital. Japan has contributed a lot to global well-being and I am confident the world will continue to learn from Japan’s successes on various fronts. @kishida230 https://t.co/xQtFgoQe5e
— Narendra Modi (@narendramodi) December 4, 2022
ભારતના G-20 પ્રેસિડન્સી પર સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝની શુભેચ્છાના જવાબમાં, પ્રધાનમંત્રી મોદીએ તેમના માયાળુ શબ્દો માટે આભાર વ્યક્ત કર્યો અને ટ્વીટ કર્યું;
Gratitude for your kind works Mr. @sanchezcastejon. Fully endorse your views on collectively working to mitigate challenges of the present to leave a better planet for the coming generations. https://t.co/iSadfoJAJM
— Narendra Modi (@narendramodi) December 4, 2022
યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલના અભિનંદન સંદેશના જવાબમાં, શ્રી મોદીએ તેમની શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો અને ટ્વીટ કર્યું;
Thank you Mr. @CharlesMichel. Looking forward to your active participation as we collectively work towards furthering global good. https://t.co/xWxYc34eYG
— Narendra Modi (@narendramodi) December 4, 2022
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G-20 પ્રેસિડન્સીને સમર્થન આપવા બદલ યુએસ પ્રમુખ જો બિડેનનો પણ આભાર માન્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
Thank you @POTUS. Your valued support will be a source of strength for India’s G-20 Presidency. It is important we all work together to build a better planet. https://t.co/FbGQ3WHCza
— Narendra Modi (@narendramodi) December 4, 2022