પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રેલ્વે દ્વારા અભયપુરી – પંચરત્ન; દૂધનાઈ - મેંડીપાથર વચ્ચેના મહત્વપૂર્ણ વિભાગોનું વિદ્યુતીકરણ પૂર્ણ કર્યા પછી મેઘાલયને પ્રથમ વખત ઈલેક્ટ્રીક ટ્રેનો મળતાં આનંદ વ્યક્ત કર્યો છે.
PIB મેઘાલયનું એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"મેઘાલય માટે અદ્ભુત સમાચાર અને ઉત્તરપૂર્વમાં કનેક્ટિવિટી આગળ વધી રહી છે."
Wonderful news for Meghalaya and furthering connectivity in the Northeast. https://t.co/AZjPuBr2Ul
— Narendra Modi (@narendramodi) March 17, 2023