પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ. આપણા સમાજમાં સંવાદિતા અને કરુણાની ભાવના આગળ વધે. હું દરેકના અદ્ભુત સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પણ પ્રાર્થના કરું છું. ઈદ મુબારક!"
Greetings on Eid-ul-Fitr. May the spirit of harmony and compassion be furthered in our society. I also pray for everyone’s wonderful health and well-being. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) April 22, 2023