પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના અવસર પર પોતાની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સમસ્તા દેશવાસીઓને નવરાત્રિની શુભકામનાઓ! શક્તિ-વંદનાને સમર્પિત આ પાવન પર્વ દરેક લોકો માટે શુભકારી રહે એવી જ પ્રાર્થના છે. જય માતાજી"
“समस्त देशवासियों को नवरात्रि की असीम शुभकामनाएं। शक्ति-वंदना को समर्पित यह पावन पर्व हर किसी के लिए शुभकारी सिद्ध हो, यही कामना है। जय माता दी!”
समस्त देशवासियों को नवरात्रि की असीम शुभकामनाएं। शक्ति-वंदना को समर्पित यह पावन पर्व हर किसी के लिए शुभकारी सिद्ध हो, यही कामना है। जय माता दी!
— Narendra Modi (@narendramodi) October 3, 2024