પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:
“અક્ષય તૃતીયાનાં ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે દાન અને શુભ કાર્ય શરૂ કરવાની પરંપરા સાથે જોડાયેલો આ શુભ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે.
अक्षय तृतीया की बहुत-बहुत बधाई। मेरी कामना है कि दान-पुण्य और मांगलिक कार्य के शुभारंभ की परंपरा से जुड़ा यह पावन पर्व हर किसी के जीवन में सुख, समृद्धि और उत्तम स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) April 22, 2023