પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હેલ્થગિરી એવોર્ડ 21ના વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે.
શ્રેણીબદ્ધ ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું #HealthgiriAwards21ના વિજેતાઓને અભિનંદન આપવા માંગુ છું. હું દર વર્ષે 2 ઓક્ટોબરે જમીની સ્તર પર બદલાવ લાવનારા, ભલે તે સ્વચ્છતા હોય કે હવે આરોગ્ય સેવાની વાત હોય તેમને સન્માનિત કરવાની તેમની નિયમિત પ્રેક્ટિસ માટે @IndiaToday ગ્રુપની પ્રશંસા કરવા માંગુ છું.
COVID-19 વૈશ્વિક રોગચાળા દ્વારા, અસાધારણ વ્યક્તિઓ અને સંગઠનો આ મુકામે પહોંચ્યા અને રોગચાળા સામેની લડાઈને મજબૂત બનાવી.
#HealthgiriAwards21 એ ઇન્ડિયા ટુડે દ્વારા આવા ઉત્કૃષ્ટ પ્રયત્નોને સન્માનિત કરવા અને તેમના કાર્યને પ્રકાશિત કરવા માટેનો પ્રશંસનીય પ્રયાસ છે. "
Through the COVID-19 global pandemic, extraordinary individuals and organisations rose to the occasion and strengthened the fight against the pandemic. #HealthgiriAwards21 is a commendable effort by @IndiaToday to honour such outstanding efforts and highlight their work.
— Narendra Modi (@narendramodi) October 2, 2021
I would like to congratulate the winners of the #HealthgiriAwards21. I would also like to laud the @IndiaToday group for their regular practice of honouring grassroots level change makers, be it in cleanliness or now healthcare, on 2nd October every year.
— Narendra Modi (@narendramodi) October 2, 2021