પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "હાર્દિક અભિનંદન કમલા હેરિસ! તમારી સફળતા અભૂતપૂર્વ છે અને ફક્ત તમારા પરિવારજનો માટે જ નહીં, પરંતુ તમામ ભારતીય-અમેરિકનો માટે પણ તે ગૌરવપૂર્ણ બાબત છે. મને વિશ્વાસ છે કે તમારા સમર્થન અને નેતૃત્વથી સશક્ત ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બનશે."
Heartiest congratulations @KamalaHarris! Your success is pathbreaking, and a matter of immense pride not just for your chittis, but also for all Indian-Americans. I am confident that the vibrant India-US ties will get even stronger with your support and leadership.
— Narendra Modi (@narendramodi) November 7, 2020