પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પદ્મ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“જેને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તેઓને અભિનંદન. ભારત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની કદર કરે છે. તેઓ તેમના અસાધારણ કાર્યથી લોકોને પ્રેરણા આપતા રહે. https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1999790”
Congratulations to all those who have been conferred the Padma Awards. India cherishes their contribution across diverse sectors. May they continue to inspire people with their exceptional work. https://t.co/rDJbL9nHNi
— Narendra Modi (@narendramodi) January 25, 2024