પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વિન શંકરને એશિયન ગેમ્સમાં મેન્સ ડેકાથલોન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીનએ પોસ્ટ કર્યું હતું
“એશિયન ગેમ્સમાં મેન્સ ડેકાથલોન ઇવેન્ટમાં ખૂબ જ લાયક સિલ્વર મેડલ જીતવા બદલ @TejaswinShankar ને અભિનંદન.
આવી પ્રતિબદ્ધતા અને નિશ્ચય ખરેખર પ્રશંસનીય છે, જે યુવા રમતવીરોને પણ ઇમાનદારી સાથે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરશે.”
Congratulations to @TejaswinShankar for winning the much deserved Silver Medal in Men’s Decathlon Event at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 3, 2023
Such commitment and determination is indeed admirable, which will
motivate younger athletes to also give their best with sincerity. pic.twitter.com/nNRB2IQKEO