પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પુષ્કર સિંહ ધામીને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ @pushkardhami જીને ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લા 5 વર્ષમાં દેવભૂમિએ દરેક ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી છે. મને ખાતરી છે કે તમે અને તમારા બધા મંત્રીઓ જનતાની સાથે સાથે તેને વધુ વેગ આપશે, જન આકાંક્ષાઓ પ્રમાણે વિકાસનો એક નવો દાખલો સ્થાપિત કરશો"
उत्तराखंड के मुख्यमंत्री के रूप में शपथ लेने पर @pushkardhami जी को ढेरों बधाई। बीते 5 वर्षों में देवभूमि ने हर क्षेत्र में तेजी से प्रगति की है। मुझे विश्वास है कि आप और आपके सभी मंत्री उसे और गति प्रदान करेंगे, जन आकांक्षाओं के अनुरूप विकास का एक नया प्रतिमान स्थापित करेंगे।
— Narendra Modi (@narendramodi) March 23, 2022