પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
શ્રી હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમના આગામી કાર્યકાળ માટે તેમને શુભકામનાઓ. @HemantSorenJMM”
Congratulations to Shri Hemant Soren on taking oath as Jharkhand CM. Best wishes to him for his tenure ahead.@HemantSorenJMM
— Narendra Modi (@narendramodi) November 28, 2024