પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન. હું મંત્રી તરીકે શપથ લેનારા તમામ લોકોને પણ અભિનંદન આપવા માંગુ છું. આ એક મહેનતુ ટીમ છે જે ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે."
Congratulations to Shri Bhupendrabhai Patel on taking oath as CM of Gujarat. I would like to also congratulate all those who took oath as Ministers. This is an energetic team which will take Gujarat to even newer heights of progress. @Bhupendrapbjp pic.twitter.com/olOkELJCpA
— Narendra Modi (@narendramodi) December 12, 2022
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર મંત્રીમંડળના તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન.
— Narendra Modi (@narendramodi) December 12, 2022
રાજ્યની પ્રગતિ માટે કામ કરનારી આ ટીમ ને મારી હાર્દિક શુભકામનાઓ….!! @Bhupendrapbjp pic.twitter.com/c2hiaNxfa4