પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભગવંત માનને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "શ્રી @BhagwantMann જીને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. પંજાબના વિકાસ અને રાજ્યના લોકોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરીશું."
Congratulations to Shri @BhagwantMann Ji on taking oath as Punjab CM. Will work together for the growth of Punjab and welfare of the state’s people.
— Narendra Modi (@narendramodi) March 16, 2022