પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર રાઈફલ મહિલા ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કરવા બદલ શૂટર્સ, રમિતા, મેહુલી ઘોષ અને આશિ ચોકસીને બિરદાવ્યા છે.
આ સિદ્ધિને બિરદાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "આ સિલ્વર મેડલ તમારી મહેનત અને સમર્પણનું ફળ છે. ચાલો આપણે #AsianGames2022 માં ચમકવાનું ચાલુ રાખીએ અને વેગ જાળવીએ."
"Taking aim and hitting the mark! 🎯🥈
— SAI Media (@Media_SAI) September 24, 2023
Our incredible trio and #TOPSchemeAthletes @Ramita11789732 @GhoshMehuli and Ashi Chouksey in the 10m Air Rifle Women's team event secured a stellar 2️⃣ place with a score of 1886.0 🇮🇳🌟
Well done, Champs👍🏻#Cheer4India#Hallabol… pic.twitter.com/3ovelv1WXQ