પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં પુરુષોની ડબલ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતવા બદલ શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ટીમ વર્કમાં વધુ શક્તિ! @sharathkamal1 અને @sathiyanttની ગતિશીલ ટીમે મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો તેનો આનંદ છે. આ તેજસ્વી એથ્લેટ્સને શુભેચ્છાઓ. #Cheer4India"
More power to teamwork! Glad that the dynamic team of @sharathkamal1 and @sathiyantt have won the Silver medal in the Men’s Doubles event. Best wishes to these brilliant athletes. #Cheer4India pic.twitter.com/rS6Zgc8iCI
— Narendra Modi (@narendramodi) August 7, 2022