પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય -L1ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ચંદ્રયાન-3ની સફળતા પછી, ભારત તેની અવકાશ યાત્રા ચાલુ રાખે છે. ભારતના પ્રથમ સૌર મિશન, આદિત્ય -L1ના સફળ પ્રક્ષેપણ બદલ @isro પર આપણા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. સમગ્ર માનવતાના કલ્યાણ માટે બ્રહ્માંડની વધુ સારી સમજ વિકસાવવા માટે આપણા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ રહેશે.”
After the success of Chandrayaan-3, India continues its space journey.
— Narendra Modi (@narendramodi) September 2, 2023
Congratulations to our scientists and engineers at @isro for the successful launch of India’s first Solar Mission, Aditya -L1.
Our tireless scientific efforts will continue in order to develop better…