પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીકલને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આપણા એથ્લેટ્સને CWGમાં વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા જોઈને હંમેશા આનંદ થાય છે. @ SauravGhosal અને @DipikaPallikalને સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. તેઓએ ઉત્તમ કૌશલ્ય અને ટીમ વર્કનું પ્રદર્શન કર્યું. તેમને શુભેચ્છાઓ. # Cheer4India"
It is always a delight to see our athletes excelling in various sports at the CWG. Congratulations to @SauravGhosal and @DipikaPallikal for winning the Bronze medal in the Squash Mixed Doubles event. They demonstrated great skill and teamwork. Best wishes to them. #Cheer4India pic.twitter.com/onhUdhRLip
— Narendra Modi (@narendramodi) August 7, 2022