પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું;
“@satwiksairaj અને @Shettychirag04 ની ઇલેક્ટ્રિફાઇંગ જોડીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમને અભિનંદન. તેમની રમત કોર્ટને પ્રકાશિત કરે છે અને ભારતને હંમેશા ગૌરવ આપે છે!”
The electrifying duo of @satwiksairaj and @Shettychirag04 have won a Gold Medal in Badminton Men's Doubles. Congrats to them. Their game lights up the court and makes India proud always! pic.twitter.com/XBpdEWJp9X
— Narendra Modi (@narendramodi) October 7, 2023