પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિ દહિયાને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
"તેઓ એક ચેમ્પિયનની જેમ રમ્યા અને આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વ લાવ્યા. બર્મિંગહામ CWGમાં ગોલ્ડ જીતવા બદલ અસાધારણ @ravidahiya60 ને અભિનંદન. તેમની સફળતા એ સાબિત કરે છે કે જો કોઈ જુસ્સાદાર અને સમર્પિત હોય તો કોઈ સ્વપ્ન બહુ મોટું નથી હોતું. #Cheer4India"
He played like a champion and brings immense pride for our nation. Congratulations to the phenomenal @ravidahiya60 for winning a Gold at the Birmingham CWG. His success proves that no dream is too big if one is passionate and dedicated. #Cheer4India pic.twitter.com/SfRRb4ZGb0
— Narendra Modi (@narendramodi) August 6, 2022