પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કઝાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય માટે રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયેવને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“કઝાકિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય માટે રાષ્ટ્રપતિ @TokayevKZ ને મારા હાર્દિક અભિનંદન.
હું અમારી દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા માટે આતુર છું. @AkordaPress”
My warm congratulations to President @TokayevKZ, for victory in the Presidential elections in Kazakhstan.
— Narendra Modi (@narendramodi) November 21, 2022
I look forward to continue working together, to further strengthen our bilateral partnership. @AkordaPress