ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી એનાયત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિને અભિનંદન આપતા, પ્રધાનમંત્રીએશ્રી નરેન્દ્ર મોદીએ આજે X પર પોસ્ટ કર્યું:
"રાષ્ટ્રપતિજીને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી એનાયત થવા બદલ અભિનંદન. આ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વ અને આનંદની ક્ષણ છે. આ રાષ્ટ્રપતિજીના નેતૃત્વની સાથે સાથે ઐતિહાસિક લોકોની અને ભારત અને ફિજી વચ્ચે લોકોના જોડાણની ઓળખ પણ છે."
Congratulations to Rashtrapati Ji on being bestowed the highest civilian award of Fiji, Companion of the Order of Fiji. This is a moment of immense pride and joy for every Indian. It is also a recognition of Rashtrapati Ji's leadership as well as the historic people-to-people… pic.twitter.com/RFmhBouTJQ
— Narendra Modi (@narendramodi) August 6, 2024