પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ યૂન સુક-યોલને ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા યૂન સુક-યોલને ચૂંટણીમાં તેમની જીત બદલ હાર્દિક અભિનંદન આપું છું. હું ભારત-ROK વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિસ્તૃત અને મજબૂત કરવા તેમની સાથે કામ કરવા આતુર છું. ”
I warmly congratulate President-elect Yoon Suk-yeol on his victory in Presidential elections. I look forward to working with him to further expand and strengthen the India-ROK Special Strategic Partnership @sukyeol__yoon
— Narendra Modi (@narendramodi) March 10, 2022