પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ એજન્સીઓ/સંસ્થાઓ જેમ કે, NSIL, IN-SPACE અને ISROને સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ગ્લોબલ કનેક્ટિવિટી માટેના 36 વનવેબ ઉપગ્રહો સાથેના આપણા સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ પર @NSIL_India @INSPACeIND @ISROને અભિનંદન. LVM3 એ આત્મનિર્ભરતાનું ઉદાહરણ રજૂ છે અને વૈશ્વિક વ્યાપારી લોન્ચ સર્વિસ માર્કેટમાં ભારતના સ્પર્ધાત્મક તેજને વધારે છે."

  • dinesh kumar sikka October 27, 2022

    We are the best world have to understand sooner is better for them
  • Umakant Mishra October 26, 2022

    namo namo
  • navin kumar October 25, 2022

    congratulations
  • Ravindra Bhatt October 24, 2022

    Indian are great, congratulations
  • Vineshraj S October 24, 2022

    congratulations 🎉🎉
  • Sanjay Zala October 23, 2022

    ✈ 🛩 ✈ Remembers In A Best Wishes Of A Over All In A Many CONGRATULATIONS & Tnx @ Proud @ SALUTE 02 A. 'Successful' & SUCCESSFULLY Lunched Space _ In A 'ISRO' _ INDIAN SCIENCES REACHES _ Organization Will Be A. 🛩 ✈ 🛩
  • MK Ashraf October 23, 2022

    Congratulations⚘ jai Hind Bharat mata ki jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
  • Radha Krishna khammam October 23, 2022

    bharat mata ki jai 🇮🇳 భారత్ మాతా కీ జై
  • Kalyan Naha October 23, 2022

    congratulations our greatest scientists in the whole world one'of the all' great achievement in the moment... proud all'Hiñdustan people's....Thank you our all'great scientist of Hindustan
  • Bhagat Ram Chauhan October 23, 2022

    ये मोदी जी है मनमोहन सिंह नही
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs

Media Coverage

Govt saved 48 billion kiloWatt of energy per hour by distributing 37 cr LED bulbs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 માર્ચ 2025
March 12, 2025

Appreciation for PM Modi’s Reforms Powering India’s Global Rise