પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે સુશ્રી મેટ ફ્રેડરિકસેનને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પુનઃચૂંટાવા બદલ શ્રીમતી મેટ ફ્રેડરિકસેનને હાર્દિક અભિનંદન. હું ભારત-ડેનમાર્ક ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે આપણો સહયોગ ચાલુ રાખવા માટે આતુર છું. @Statsmin".
Warm congratulations to Ms. Mette Frederiksen for her re-election as the Prime Minister of Denmark. I look forward to continuing our cooperation in strengthening the India-Denmark Green Strategic Partnership. @Statsmin
— Narendra Modi (@narendramodi) December 15, 2022