પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં જીત માટે શ્રી લાલદુહોમા અને તેમની પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ મિઝોરમની પ્રગતિને આગળ વધારવા માટે શક્ય તમામ સહયોગની ખાતરી પણ આપી હતી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ અને શ્રી લાલદુહોમાને મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં જીત માટે અભિનંદન. હું મિઝોરમની પ્રગતિને આગળ વધારવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપું છું.”
Congratulations to the Zoram People’s Movement and Mr.
— Narendra Modi (@narendramodi) December 4, 2023
Lalduhoma for the victory in the Mizoram Assembly elections. I assure all possible support in furthering the progress of Mizoram.