પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“બ્રાઝિલના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને હાર્દિક અભિનંદન. હું તેમને સફળ ત્રીજી ટર્મની શુભેચ્છા પાઠવું છું અને ભારત - બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા તેમની સાથે કામ કરવા આતુર છું.
Hearty congratulations to @LulaOficial on assuming office as the President of Brazil. I wish him a successful third term and look forward to working with him to strengthen India - Brazil Strategic Partnership.
— Narendra Modi (@narendramodi) January 2, 2023