પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ @LulaOficialને અભિનંદન. હું અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છું, તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા સહકારને પણ આગળ ધપાવીશ: પીએમ"
Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 31, 2022