પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોંકણ રેલવે ટીમને 'મિશન 100% વીજળીકરણ'ની નોંધપાત્ર સફળતા અને ટકાઉ વિકાસના નવા માપદંડો સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"મિશન 100% ઇલેક્ટ્રિફિકેશનની નોંધપાત્ર સફળતા અને ટકાઉ વિકાસના નવા માપદંડો સ્થાપિત કરવા બદલ સમગ્ર @KonkanRailway ટીમને અભિનંદન."
Congratulations to the entire @KonkanRailway Team for the remarkable success of ‘Mission 100% Electrification’ and setting new benchmarks of sustainable development. https://t.co/NB0DAZIVNz
— Narendra Modi (@narendramodi) March 30, 2022