પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર, મોના અગ્રવાલને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં R2 મહિલા 10 મીટર એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“પેરિસ #Paralympics2024માં R2 મહિલા 10m એર રાઇફલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મોના અગ્રવાલને અભિનંદન!
તેણીની નોંધપાત્ર સિદ્ધિ તેણીના સમર્પણ અને શ્રેષ્ઠતાની શોધને દર્શાવે છે. ભારતને મોના પર ગર્વ છે!
#Cheer4Bharat"
Congratulations to Mona Agarwal on winning the Bronze medal in R2 Women 10m Air Rifle SH1 event at the Paris #Paralympics2024!
— Narendra Modi (@narendramodi) August 30, 2024
Her remarkable achievement reflects her dedication and quest for excellence. India is proud of Mona! #Cheer4Bharat