પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ક્રિકેટ ટીમને વર્તમાન વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

તેમણે આજે સુંદર ઇનિંગ રમવા બદલ વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આપણી ક્રિકેટ ટીમ ફરી વિજયી બની છે! દક્ષિણ આફ્રિકા સામે શાનદાર પ્રદર્શન માટે ટીમને અભિનંદન. શાનદાર ટીમવર્ક.

તેઓએ વિરાટ કોહલીને જન્મદિવસની મહાન ભેટ પણ આપી છે, જેણે આજે એક સુંદર ઇનિંગ રમી હતી."

 

  • shahil sharma January 11, 2024

    congratulations
  • Dr Anand Kumar Gond Bahraich January 07, 2024

    जय हो
  • Lalruatsanga January 06, 2024

    eow
  • Mala Vijhani December 03, 2023

    Jay Hind Jay Bharat!
  • Prashant Biswas November 11, 2023

    Congratulations
  • Ganesh Holla November 11, 2023

    Unbeaten
  • Ganesh Joshi November 08, 2023

    Badhai
  • KARTAR SINGH Rana November 07, 2023

    congratulations 👏👏👏🇮🇳💐🙏💐🇮🇳
  • Rajender thakur November 06, 2023

    congratulations Bhartya cricket team 🎉👍 💐
  • Neeraj Agarwal November 06, 2023

    govt support increase the confidence in players
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves $2.7 billion outlay to locally make electronics components

Media Coverage

Cabinet approves $2.7 billion outlay to locally make electronics components
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 માર્ચ 2025
March 29, 2025

Citizens Appreciate Promises Kept: PM Modi’s Blueprint for Progress