પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરજિન્દર કૌરને મહિલાઓની 71 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“આપણી વેઇટલિફ્ટિંગ ટુકડીએ બર્મિંગહામ CWGમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. આને જારી રાખીને હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ વિશેષ સિદ્ધિ માટે તેણીને અભિનંદન. તેણીના ભવિષ્યના પ્રયાસો માટે તેણીને શુભેચ્છાઓ. ”
Our weightlifting contingent has performed exceptionally well at the Birmingham CWG. Continuing this, Harjinder Kaur wins a Bronze medal. Congratulations to her for this special accomplishment. Best wishes to her for her future endeavours. pic.twitter.com/0dPzgkWT3y
— Narendra Modi (@narendramodi) August 2, 2022