પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એચ. ઈ. ઓલાફ સ્કોલ્ઝને જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે ચૂંટાવા બદલ @OlafScholz ને મારા હાર્દિક અભિનંદન. હું ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે નજીકથી કામ કરવા આતુર છું."
My heartiest congratulations to @OlafScholz on being elected as the Federal Chancellor of Germany. I look forward to working closely to further strengthen the Strategic Partnership between India and Germany.
— Narendra Modi (@narendramodi) December 9, 2021
Meine herzlichen Glückwünsche an @OlafScholz zur Wahl zum Bundeskanzler Deutschlands. Ich freue mich auf eine enge Zusammenarbeit zur weiteren Stärkung der strategischen Partnerschaft zwischen Indien und Deutschland.
— Narendra Modi (@narendramodi) December 9, 2021