પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનને રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે તેમની પુનઃચૂંટણી પર અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે સમયાંતરે ચકાસાયેલ વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનને રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે તેમની પુનઃચૂંટણી પર હાર્દિક અભિનંદન. આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે સમયાંતરે-ચકાસાયેલ વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.”
Warm congratulations to H.E. Mr. Vladimir Putin on his re-election as the President of the Russian Federation. Look forward to working together to further strengthen the time-tested Special & Privileged Strategic Partnership between India and Russia in the years to come.…
— Narendra Modi (@narendramodi) March 18, 2024