પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ જ્હોન પોમ્બે મગુફુલીને તાંઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા.
પ્રધાનમંત્રી કહ્યું, "તાંઝાનિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ મહામહિમ જ્હોન પોમ્બે મગુફુલીને મારા અભિનંદન! હું બંને દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે કામ કરવાની રાહ જોઉ છું."
My congratulations to H.E. John Pombe Magufuli for being sworn-in as President of Tanzania! I look forward to working with him to further strengthen the long-standing friendship between our countries. @MagufuliJP
— Narendra Modi (@narendramodi) November 5, 2020