પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે. .
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લૌરેન્કો @jlprdeangolaને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન. હું આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."
Congratulations to H.E. Joao Manuel Goncalves Lourenco @jlprdeangola on being re-elected as the President of Angola. I look forward to working closely together for strengthening our bilateral relations.
— Narendra Modi (@narendramodi) September 15, 2022