પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યોર્જિયા મેલોનીને ઈટાલીની સામાન્ય ચૂંટણીઓમાં તેમની પાર્ટી ફ્રેટેલી ડી'ઈટાઈયાનું નેતૃત્વ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"તમારા પક્ષ @FratellidItaliaને ઇટાલિયન સામાન્ય ચૂંટણીઓમાં વિજય અપાવવા બદલ @GiorgiaMeloniને અભિનંદન. આપણે આપણા સંબંધોને મજબૂત કરવા સાથે મળીને કામ કરવા આતુર છીએ."
Congratulations @GiorgiaMeloni for leading your party @FratellidItalia to victory in the Italian general elections. We look forward to working together to strengthen our ties.
— Narendra Modi (@narendramodi) September 28, 2022