પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરા એશિયન ગેમ્સમાં પેરા કેનોઈ મેન્સ VL2 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગજેન્દ્ર સિંહને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એક નોંધપાત્ર વિજય. પેરા કેનોઇ મેન્સ VL2 પેરા એશિયન ગેમ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ગજેન્દ્ર સિંહને અભિનંદન. ભારત આ સિદ્ધિને બિરદાવે છે! આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."
A remarkable triumph. Congratulations to Gajendra Singh on winning a Bronze Medal win in the Para Canoe Men's VL2 Para Asian Games event. India applauds this achievement! All the best for the endeavours ahead. pic.twitter.com/S68aH0PD2L
— Narendra Modi (@narendramodi) October 24, 2023