પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડો. માણિક સાહાને ત્રિપુરાને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી @DrManikSaha2ને ત્રિપુરાના સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમને ફળદાયી કાર્યકાળ માટે શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે તેઓ 2018માં શરૂ થયેલી ત્રિપુરાની વિકાસ યાત્રામાં જોમ ઉમેરશે."
Congratulations to Shri @DrManikSaha2 on taking oath as Tripura’s CM. Best wishes to him for a fruitful tenure. I am confident he will add vigour to the development journey of Tripura which began in 2018.
— Narendra Modi (@narendramodi) May 15, 2022