વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઈ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરવા બદલ ધો. 10ના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “ સીબીએસઈની ધો. 10ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરવા બદલ મારા યુવા મિત્રોને અભિનંદન. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મારી શુભકામનાઓ.”
Congratulations to my young friends who have successfully passed the CBSE Class X examinations. My best wishes to the students for their future endeavours.
— Narendra Modi (@narendramodi) August 3, 2021