પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ ચેસ મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ આપણી ચેસ મહિલા ટીમને અભિનંદન. આ મેડલ તેમની પ્રતિભા અને નિશ્ચયનો પુરાવો છે.”
Congratulations to our Chess Women's team for bringing home the Silver Medal at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 7, 2023
This medal is a testament to their talent and determination. pic.twitter.com/qHtW9ns498