પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા અને સરકાર બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"સરકાર બનાવવા બદલ @netanyahu ને હાર્દિક અભિનંદન. આપણી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ."
Heartiest congratulations @netanyahu for forming the government. Looking forward to working together to strengthen our strategic partnership.
— Narendra Modi (@narendramodi) December 29, 2022
ברכות לבביות ל@netanyahu לרגל הקמת הממשלה. מצפה לעבוד יחדיו ולחזק את השותפות האסטרטגית שלנו.
— Narendra Modi (@narendramodi) December 29, 2022