પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં રજત ચંદ્રક જીતવા બદલ અંશુ મલિક અને કાંસ્ય ચંદ્રક માટે સરિતા મોરને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં રજત ચંદ્રક જીતવા બદલ @OLyAnshu અને કાંસ્ય ચંદ્રક માટે @saritamor3ને અભિનંદન. આ ઉત્કૃષ્ટ રમતવીરોને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ."
Congratulations to @OLyAnshu for winning the Silver and @saritamor3 for winning the Bronze at the World Wrestling Championship 2021. Best wishes to these outstanding athletes for their future endeavours. pic.twitter.com/2HNzheJ6G7
— Narendra Modi (@narendramodi) October 10, 2021