પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાવા બદલ એન્ડ્રી રાજોએલીનાને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:
"@SE_Rajoelina મેડાગાસ્કરના પ્રમુખ તરીકે તમારી પુનઃ ચૂંટણી પર હાર્દિક અભિનંદન. ભારત-મેડાગાસ્કર ભાગીદારી અને વિઝન SAGARને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છું."
Hearty congratulations @SE_Rajoelina on your re-election as the President of Madagascar. Look forward to working closely with you to further strengthen India-Madagascar partnership and Vision SAGAR.
— Narendra Modi (@narendramodi) December 2, 2023