પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભય સિંહ અને અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું હતું
“ભારત માટે સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ @abhaysinghk98 અને @Anahat_Singh13 ને અભિનંદન! આ ખરેખર અદભૂત પ્રદર્શન હતું. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”
Congratulations @abhaysinghk98 and @Anahat_Singh13 for winning the Bronze Medal in Squash Mixed Doubles for India! This was a truly fantastic performance. Best wishes for your future endeavours. pic.twitter.com/tCVDKH3T5D
— Narendra Modi (@narendramodi) October 4, 2023