પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બરેલીમાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલા માર્ગ અકસ્માતથી અત્યંત દુઃખ થયું છે. તેમાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. ઈશ્વર શોકની આ પળમાં તેમને હિંમત પ્રદાન કરેઃ PM”
उत्तर प्रदेश के बरेली में हुए सड़क हादसे से अत्यंत दुख हुआ है। इसमें जान गंवाने वालों के परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर शोक की इस घड़ी में उन्हें संबल प्रदान करे: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 31, 2022