પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી વિદ્યુત ઠાકરના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
શ્રી મોદીએ ટ્વીટ કર્યું;
"જાણીતા રાજકીય સમીક્ષક વિદ્યુત ઠાકરના નિધનના સમાચાર દુઃખદ છે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...!
ૐ શાંતિ...!!"
જાણીતા રાજકીય સમીક્ષક વિદ્યુત ઠાકરના નિધનના સમાચાર દુઃખદ છે.
— Narendra Modi (@narendramodi) June 6, 2023
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...!
ૐ શાંતિ...!!