પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિરસા મુંડાના વંશજ શ્રી મંગલ મુંડા જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું કેઃ
“ભગવાન બિરસા મુંડા જીના વંશજ મંગલ મુંડા જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમના નિધનથી માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ ઝારખંડના આદિવાસી સમાજ માટે પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. આ દુઃખની ઘડીમાં ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ!”
भगवान बिरसा मुंडा जी के वंशज मंगल मुंडा जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना उनके परिवार के साथ ही झारखंड के जनजातीय समाज के लिए भी अपूरणीय क्षति है। शोक की इस घड़ी में ईश्वर उनके परिजनों को संबल प्रदान करे। ओम शांति!
— Narendra Modi (@narendramodi) November 29, 2024