પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ટેનિસ ખેલાડી શ્રી નરેશ કુમારના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી નરેશ કુમારને ભારતીય રમતોમાં તેમના અમુલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવશે. ટેનિસને લોકપ્રિય બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક મહાન ખેલાડી હોવા ઉપરાંત તેઓ એક અસાધારણ માર્ગદર્શક પણ હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
Shri Naresh Kumar will be remembered for his pioneering contribution to Indian sports. He played a major role in popularising tennis. In addition to being a great player he was also an exceptional mentor. Pained by his demise. Condolences to his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi) September 14, 2022